તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ચ દરમિયાન અંજારમાં 124 ચેપ્ટર કેસ નોંધાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને કાયદો વ્યવસ્થા સચવાઈ રહે અને હિસ્ટ્રીસીટરો દ્વારા ફરી કોઈ ગુન્હાને અંજામ ન અપાય તે માટે અંજાર પોલોસ દ્વારા જુદા જુદા કેશન કુલ 124 લોકો પર ચેપ્તર કેસ નોંધવામાં આવ્યા હતા.

આ અંગે અંજાર મામલતદાર કચેરીના એસ.બી. ગાસુરાએ વિગતો આપતા જણાવ્યું હતું કે માર્ચ મહિના આગામી લોકસભા ચૂંટણી અનુલક્ષીને અંજાર પોલીસ દ્વારા જુદા જુદા કેશના હિસ્ટ્રીસીટરોને અત્રે જમીન અર્થે રજૂ કરેલ હતા જેમાં સી.આર.પી.સી કલમ 93 હેઠળ 12, કલમ 107, 116(3), 151 હેઠળ 85, કલમ 109 હેઠળ 22, કલમ 110(જી) હેઠળ 5 એમ કુલ 124 લોકોને લાવવામાં આવેલ હતા. જે લોકોને ચેપ્ટર કેસ હેઠળ અહીંથી જામીન મુક્ત કરવામાં આવ્યા હત

અન્ય સમાચારો પણ છે...