તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગળપાદરમાં સગીરાને લગ્નની લાલચે ભગાડાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના ગળપાદર ગામમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી ગામનો જ યુવાન ભગાડી જતા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકેથી સગીરાના પિતાની નોંધાવેલી ફરિયાદ પરથી મળતી વિગતો મુજબ ગત તા. 9/11/19ના સાંજે 5 વાગ્યે ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામમાં રહેતી 16 વર્ષીય સગીરાને ગામમાં જ રહેતો હિતેશ રાયસી સોલંકી સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે આ અંગે વધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...