તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરવોના સીમાડામાંથી ગેરકાયદે કોલસો અને લાકડું પકડાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બન્ની વિસ્તારના ડી એફ ઓ વિહોલની સૂચના અને એ સી એફ જાડેજાના માર્ગદર્શન હેઠળ બન્ની વિસ્તાર ના શરાડો રેન્જના ઇન્ચાર્જ આરએફઓ ડી આઈ જત દ્વારા શેરવોના સીમાડામાંથી ભાદરા હસન જતના કબજામાંથી ગેરકાયદેસર 102 બોરી કોલસા તેમજ અંદાજીત 50 મણ લાકડું, 50 કંતાનના બારદાન કબજે કરી સળગતી ભઠ્ઠી નાશ કરવામાં આવી હતી. તેમજ જપ્ત મુદામાલ હોડકો ગોડાઉનમા સ્થગિત કરવામાં આવ્યો હતો.

બન્ની વિસ્તારમાં ગેરકાયદે કોલસો બનાવતા તત્વો ઉપર જંગલ ખાતાએ લાલ આંખ કરતા ફફડાટ વ્યાપ્યો છે.

અા કામગીરીમાં ગોવિંદભાઇ, ધીરજભાઈ, રાકેશભાઈ, ઇકબાલભાઈ, ભાયાભાઈ સહિતના કર્મચારીઓએ કામગીરી કરી હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો