તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજાર તાલુકાના મથડા, ખેડોઈ, મીંદિયાળા, ભુવડ, ચન્ડ્રોડા, મખિયાણા એમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અંજાર તાલુકાના મથડા, ખેડોઈ, મીંદિયાળા, ભુવડ, ચન્ડ્રોડા, મખિયાણા એમ કુલ 6 ગામોના કલસ્ટરનું આજે મથડા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 3664 અરજીઓનો નિકાલ કરાયો હતો. પ્રાંત અધિકારી ડો. વી.કે. જોશી, અંજાર મામલતદાર એ.બી. મંડોરી, તાલુકા વિકાસ અધિકારી દેસાઇ સહિત આજુબાજુ ગામોના સરપંચો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો