તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં હેઝ ગોટ ટેલેન્ટ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી | માંડવી તાલુકાના ગોધરા ખાતે નાના કલાકારો માટે બે દિવસીય હેઝ ગોટ ટેલેન્ટ કાર્યક્રમમાં 80 જેટલા કલાકારોએ પોતાના પ્રદર્શન રજુ કર્યા હતા. આ કાર્યક્રમ વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હેપ્પી ફેસીસ સ્કૂલના માધ્યમથી કરવામાં આવ્યો હતો, જેને માણવા બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ અવસરે માંડવી ચેમ્બર્સના પ્રમુખ વાડીલાલ દોશીનું મોમેન્ટો આપીને સંસ્થાના પુષ્પાબેન જોઈસર અને જીજ્ઞાબેન દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યો હતો તથા ઇનામો દીપેશ દોશી અને ગૌતમ કાગદી તરફથી અપાયા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો