તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામના યુવાનનું અમદાવાદમાં બસ અડફેટે મોત નિપજ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામના મહેશ્વરી નગર ખાતે રહેતા 22 વર્ષીય યુવાનનું ધૂળેટીના દિવસે બપોરે એસટી બસ અડફેટે આવી જતાં મોત નિપજ્યું છે.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીધામના મહેશ્વરીનગરમાં રહેતો 22 વર્ષીય કુલદિપ વિજયસિંહ પ્રજાપતિ છેલ્લા થોડાક સમયથી અમદાવાદ ધંધાર્થે સ્થાયી થયો હતો. કુલદિપ તા.10/3 ના ધુળેટીના દીવસે પોતાના બાઇક પર એપાર્ટમેન્ટથી નિકળી સાબરમતી રેલ્વે સ્ટેશન પાસેથી જઇ રહ્યો હતો ત્યારે એસટી બસના ચાલકે તેની બાઇક અડફેટે લેતાં તેને ગંભીર ઇજા પહો઼ચી હતી. સારવાર મળે તે પહેલાં ગાંધીધામના યુવાને દમ તોડ્યો હતો.અમદાવાદ પોલીસે બસના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો