તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ |સામખીયાળીમાં આવેલા એચડીએફસી એટીએમને કોઇ શખસે તોડીને લુંટવાનો પ્રયાસ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ |સામખીયાળીમાં આવેલા એચડીએફસી એટીએમને કોઇ શખસે તોડીને લુંટવાનો પ્રયાસ કર્યાની ફરિયા પોલીસ મથકે કરવામાં આવી હતી.સામખીયાળી પોલીસના સુત્રોએ જણાવ્યુ હતુ કે અહિ પ્રવેશદ્વાર પાસે આવેલા એચડીએફસીના એટીએમમાં સોમવારના રાત્રે 10 વાગ્યાના અરસામાં અજાણ્યા વ્યક્તિએ પ્રવેશ કરીને એટીએમને તોડવાનો પ્રયાસ કર્યો હતો. 25 જેટલી વયનો લાગતો યુવાન આ પ્રવુતિમાં નાકામ રહ્યો હતો, પરંતુ બાબત મેઈન્ટૅશન્સ સંભાળતા કાનજીભાઈ સોંધમના ધ્યાનમાં આવતા તેમણે આ અંગે ફરિયાદ નોંધવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો