તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીધામ : શારદાદેવી રામમુરતસિંહ (ઉ.વ. 84) તે રામમુરતસિ|હ (નિવૃત્ત રેલ્વે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ : શારદાદેવી રામમુરતસિંહ (ઉ.વ. 84) તે રામમુરતસિ|હ (નિવૃત્ત રેલ્વે ડ્રાઇવર)ના પત્ની, વિદયાશંકર (મુન્ના) (ડી.પી.ટી), શ્રીપ્રકાશ (પપુ) (રેલ્વે), જયપ્રકાશ (બબલુ) (રેલ્વે), મનોજ (ગુડુ) (ગુજરાત પોલીસ)ના માતા તા. 10-4ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 12-4 શુક્રવાર સાંજે 5.30થી 6.30 રોકડીયા હનુમાન મંદિર, ભારતનગર, ગાંધીધામ મુકામે રાખેલ છે.

ગાંધીધામ : મીરાબેન નારાયણદાસ નારવાણી (ઉ.વ. 82) તે દિપકભાઇ (દુબઇ), સુનીતા ભરવાણી (ગાંધીધામ), કંચન (અમદાવાદ)ના માતા, કિરન, રમેશ ભેરવાણી, સુદામાભાઇના સાસુ, હરેશ, દિનેશ, જયેશના નાની તા. 10-4ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા-પઘડી તા. 12-4 શુક્રવાર સાંજે 6.30 કલાકે કોટેશ્વર મહાદેવ મંદિર, બગીચાની બાજુમાં, સપનાનગર, ગાંધીધામ મુકામે ભાઇઅો તથા બહેનો માટે સાથે રાખેલ છે.

આદિપુર: જ્યોતિબેન (ઉ.વ.59) (કચ્છી બ્રહ્મક્ષત્રિય) તે કીર્તિભાઈ ઠાકરશી મામતોરા (મોથાળા, હાલે આદિપુર) ના પત્નિ, મીઠીબેન ઠાકરશીભાઈ મામતોરાના પુત્રવઘુ, ઇવા દીપક છાટબાર, ઇશીતા ભાવેશ જાની, વિક્રમ, નમ્રતા ધર્મેશ ત્રિવેદી ના માતા, જુહી વિક્રમ મામતોરાના સાસુ,દિયા,જય ના દાદી, રૂક્ષ્મણીબેન વિરજીભાઈ સોનેજી (નાના અંગીયા વાળા)ના પુત્રી, પ્રવીણ,ભગવતી સુરેશ મચ્છર, મહેન્દ્રના બહેનનું ગત તા.10/04ના અવસાન થયુ છે. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.13/04ના શનિવારે સાંજે 5 થી 6 ગાયત્રી મંદિર હોલ, શક્તિ નગર, ગાંધીધામ મધ્યે રાખેલ છે.

અંજાર : મૂળ નરીયાના હંઢસાબા ઘનશ્યામસિંહ પરમાર (ઉ.વ. 65) તે ઘનશ્યામસિંહ પરમારના પત્નિ, સ્વ. રોહિતસિંહ, મહિપતસિંહના માતા, સુખદેવસિંહ (ગળપાદર) કિશોરસિંહ ગજેન્દ્રસિંહ (કીડાણાા, જનકસિંહ (નરીયા)ના કાકી, ભીખુભા શીવુભા, સ્વ. ગણપતસિંહ શિવુભાના બહેન, ધર્મેન્દ્રસિંહ, યજ્ઞદિપસિંહના દાદી તા. 11-4ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 13-4 શનિવારના સાંજે 5થી 6 કલાકે અંજાર રાજપુત ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા મધ્યે તેમજ તેમની ઉત્તરક્રિયા તા. 18-4ના તેમના નિવાસસ્થાન ગુરૂકુળનગર 1 મેઘપર રોડ મધ્યે.

માંડવી : કેશવજી સાદુર કોળી અખીયાણી (ઉ.વ. 91) તે લખીબેનના પતિ, સ્વ. તુલસી, સવ. છગન, જેમલ, શામજી, શિવજી, જગદીશ, મનોજ, શંકર, દેવીબેન, શાન્તાબેન, બાલુબેનના પિતા, બિજલ (રાપર), રમેશ (રાપર), જેરામ (હળવદ)ના સસરા તા. 11-4ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-4ના 4થી 5, તેમના નિવાસસ્થાને દાદા જોહરી કોળીવાસ મધ્યે.

માનકુવા : હાલે ખારઘર (મુંબઇ)ના વિજયભાઇ વાડીયા (ઉ.વ. 56) તે ગંગાબેન વસંતલાલ વાડીયાના પુત્ર, કેસરબેન શામજી ચોપડા (જીયાપર)ના જમાઇ, રમીલાબનના પતિ, દિનેશભાઇ, સુરેશભાઇ, નવિનભાઇ (બદલાપુર), મહેન્દ્રભાઇ (ખારઘર)ા ભાઇ, શશીભાઇ, જીતેન્દ્રભાઇ (ખારઘર), જયાબેનના પિતા, રશ્મિ, ભૂમીના સસરા, હર્ષ, યશ, પ્રાંશુના દાદા તા. 11-4ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 13-4 શનિવારના બપોરે 3થી 5 મોહનલાલ શામજી વાડીયા, શ્રીજીનગર, કાંધાવાડી જુનોવાસ, માનકુવા મધ્યે

નખત્રાણા : (હાલે હૈદ્રાબાદ-તેલંગાણા) કડવા પાટીદાર નારાણભાઇ ભગત (દિવાણી) (ઉ.વ. 88) તે સ્વ. વેલજીભાઇ રામજીના પુત્ર, ચંપાબેનના પતિ, રવજીભાઇ (સુરત), સાવિત્રીબેન (અમેરિકા)ના ભાઇ, કિશોરભાઇ, ઇશ્વરભાઇ મધુબેન લાલજી પારશીયા (અંગીયા), જયશ્રીબેન જ્યંતીલાલ સાંખલા (વાસિમ), જ્યોતિબેન નરેન્દ્રભાઇ (લિંબાણી) (સિંકદરાબાદ)ના પિતા, નીતીર (નાની અરલ), કીર્તી (સુરત)ના મોટા બાપા, અરવિંદભાઇ શૈલેષભાઇ (અાશાપુરા દુધ કેન્દ્ર)ના કાકા તા. 11-4ના હૈદ્રાબાદ ખાતે અવસાન પામ્યા છે. તેમની સાદડી તા. 13-4ના 4થી 6 દરમિયાન સત્યનારાયણ પાટીદાર સમાજવાડી, મધ્ય વિભાગ નખાત્રાણા મધ્યે.

સંઘડ (તા. અંજાર) : પચાણભાઇ કરશન રાઠોડ (ઉ.વ. 46) તે દેવજીભાઇ, રવજીભાઇ, શિવજીભાઇ, કાનજીભાઇ, દેવજીભાઇ, ધનજીભાઇ, સામજીભાઇના ભાઇ નીતિન, હરીશના પિતા તા. 11-4ના અવસાન પામ્યા છે. તેમની ધાર્મિકવિધી અાગરી તા. 14-4 રવિવાર તથા પાણી ઘડાઢોળ તા. 15-4 સોમવાર તેમના નિવાસસ્થાન ગામ સંઘડ તા. અંજાર મુકામે.

સ્વ. દેવજી અરજણ માવાણીના પત્ની, મણીલાલ, અરવિંદ, ચીમનભાઇ,

સાંયરા (યક્ષ) : હેમાબેન (ઉ.વ. 45) તે નારાણ હમીર મેરીયાના પત્ની, ભારતીબેન (માનકુવા), હર્ષિદાબેન, દિનેશ, ભાવેશના માતા, ભોજાભાઇ ટોપણ બુચિયા (વિથોણ)ના પુત્રી, અરજણ હમીર, સ્વ. સુમારભાઇ હમીર, દેવજીભાઇ હમીરના પુત્રવધુ, ગીરીશ, રવજી સીજુના સાસુ તા. 11-4ના અવસાન પામ્યા છે. તેમની ધાર્મિકવિધી તા. 13-4 શનિવારના સાંજે આગરી તથા તા. 14-4ના સવારે ઘડાઢોળ સાયરા (યક્ષ) મધ્યે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

પરજાઉ (તા. અબડાસા) : જાડેજા નામોરજી ધીરૂભા (ઉ.વ. 93) તે સ્વ. જાડેજા મનુભા તથા લાખુભા (મુ.શિ. પરજાઉ), ઇન્દુબાના પિતા, જાડેજા સુખદેવસિંહ, જાડેજા વિરેન્દ્રસિંહ (પોલીસ કોન્સ્ટેબલ), શક્તિસિંહના દાદા તા. 10-4ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તેમના નિવાસસ્થાને.

દેશલપર (વાંઢાય) : હાલે વડાલી કંપાના જાનબાઇ (ઉ.વ. 90) તે રતનબેન, કાન્તાબેનના માતા, અશોક, ઉમેશ, કિશોર, ભાવેશ, ગુણવંત, મુકેશના દાદી તા. 9-4ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા. 13-4ના સવારે 8થી 11 કલાકે દેવશી નારણ માવાણીના નિવાસસ્થાને રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...