તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામની શાળાની ફરિયાદ શિક્ષણમંત્રીને કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોશિયલ સર્વિસિસ સર્કલ ટ્રસ્ટ હેઠળ ડો.સી.જી.હાયર સેકન્ડરી સ્કુલ, ડો.સી.જી.પ્રાઇમરી સ્કુલ અને કેમ્બ્રિજ ઇંગ્લિશ સ્કુલ ચાલે છે જે ટ્રસ્ટના વાઇસ ચેરમેન ચંદ્રુ અભિચંદાણીએ શિક્ષણમંત્રીને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, 9/1 ના સવારે ગાંધીધામ-આદિપુરના પ્રધાન આધ્યાપકોની જિલ્લા શિક્ષણ અધીકારી સાથે બેઠક પહેલાં સભાગૃહની ખુરશીઓ પટ્ટાવાળા હોવા છતાં શાળાના અમુક જ વિદ્યાર્થીઓ પાસે સાફ કરાવાઇ હતી, આ બાબતે સીસી ટીવી ફૂટેજ માગ્યા તો પ્રધાન આધ્યાપિકા હીના સી મલૂકાનીએ સીસી ટીવી ફૂટેજ આપવાની ના પાડી હતી. શિક્ષણ અધીકારી ભગવાનભાઇ પ્રજાપતિ સાથે વાત કરવાની કોશિષ કરી તોકલેક્ટરની મિટિંગમાં જવાનું કહી ફોન કાપ્યો હતો. આ બાબતે ચોક્કસ તપાસ કરાય તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો