ગાંધીધામ ગ્રેઈન સીડ્સ, ઓઈલ મર્ચન્ટ એસો. ની નવી કારોબારીની રચના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_ઉપપ્રમુખ*photocaption*

_photocaption_પ્રમુખ*photocaption*

ગાંધીધામ| ગાંધીધામ ગ્રેઈન સીડ્સ એન્ડ ઓઈલ મર્ચન્ટ એસોસીએશનની આગામી વર્ષે 2020અને 2021ના નવી કારોબારી સમીતીની ગઠન માટે બેઠક મળી હતી. મુળજીભાઈ સચદેની અધ્યક્ષતામાં આયોજીત સંસ્થાના પ્રમુખ તરીકે ઉમેશભાઈ ઠક્કર, ઉપપ્રમુખ દિપક ન્યાલચંદ શાહ, મંત્રી ભરતભાઈ ચંદે, સહમંત્રી લક્ષ્મણભાઈ જેસવાણી, ખજાનચી જગદિશ જમનાદાસ ઠક્કરની વરણી કરાઈ હતી. તો 2020 થી 2023 સુધી ચાર વર્ષે માટે ટ્રસ્ટી તરીકે ચંપાલલ પારખ, રતીલાલ રાજદે, જયંતીભાઈ ઠક્કર, જયેશ પી. કેલા, જગદિશ ઠક્કરની સર્વાનુમતે નિમણુક કરાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...