તબીબો પર થતા વારંવાર હુમલાઓ અને હોસ્પીટલોમાં થતી તોડફોડના

Gandhidham News - frequent attacks on doctors and sabotage in hospitals 063020

DivyaBhaskar News Network

Jun 18, 2019, 06:30 AM IST

તબીબો પર થતા વારંવાર હુમલાઓ અને હોસ્પીટલોમાં થતી તોડફોડના વિરોધમાં દેશભરમાં ઈન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા બંધનું એલાન આપ્યુ હતુ. ગાંધીધામની સ્થાનીક પ્રકલ્પ દ્વારા પણ તેને સમર્થન જાહેર કરીને કામકાજની અળગા રહ્યા હતા.

ઈએમએ દ્વારા સોમવાર માટે અપાયેલા રાષ્ટ્રવ્યાપી બંધને ગાંધીધામમાં વિવિધ સંગઠનોએ નૈતિક ટેકો જાહેર કર્યાનું પ્રમુખ ડો. દેવેંદ્ર ઠક્કર અને મંત્રી ડો. જીતેંદ્ર સોલંકીએ જણાવ્યુ હતુ. જેની અસર સંકુલમાં જોવા મળી હતી, શહેરના દવાખાના અને તબીબી કાર્ય બંધ જોવા મળ્યુ હતુ. તબીબો પર થતા હુમલાના વિરોધના સુર વધુ પ્રબળ બની રહ્યા છે.

X
Gandhidham News - frequent attacks on doctors and sabotage in hospitals 063020
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી