તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેફામ બાઈકે રાહદારીને ટક્કર મારી ઈજા પહોંચાડી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામના મીઠી રોહર હાઈવે પરના સર્વિસ રોડ પર રાહદારીને બેફામ ગતીએ આવી રહેલા બાઈકે ટક્કર મારતા તેમને મુઢમાર સહિતની ઈજા પહોંચી હતી. પોલીસે બાઈકચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

મીઠી રોહર હાઈવે પર ધર્મકાંટાની બાજુમાં સર્વિસ રોડ પર સોમવારના રાત્રીના અરસામાં સંતોષ નારયાણ નાવગણપાત્રા પ્રધાન રોડ પર પગપાળા જઈ રહ્યા હતા ત્યારે બેદરકારી પુર્વક આવી રહેલા જીજે 12 ડીબી 4932 મોટર સાઈકલે તેમને અડફેટૅ લઈ છોલછાલ સહિત મુઢમારની ઈજા પહોંચાડી હતી. જેના વિરુદ્ધ બી ડિવીઝન પોલીસ મથકે ગુન્હો દાખલ કરાયો હતો. અહિ નોંધવુ રહ્યુ કે આ વિસ્તારમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહિ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો