તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીડી સિંધી ચેનલ શરુ કરવા તીવ્ર બનતી માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંધી ભાષાને લાંબી લડત બાદ 52 વર્ષે પુર્વે દેશની આધીકારીત ભાષાઓના સેક્શનમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ. દુરદર્શન નેટવર્ક દ્વારા દેશની આધિકારીત તમામ ભાષાઓમાં ચેનલ સુવિધા ચલાવે છે ત્યારે 24 કલાક માટેની ડીડી સિંધી શરુ કરવામાં આવે તે માટેની ગતીવીધી વર્ષોથી ચાલી રહિ છે,તેને બળ આપવામાં આવી રહ્યુ છે. આ માટૅ એક સંસ્થાએ દિલ્હી હાઈકોર્ટમાં જનહિત યાચીકા પણ નાખી છે ત્યારે તેને જાણીતા ધારાશાસ્ત્રી રામ જેઠમલાણી અને તેમના પુત્ર દ્વારા રજુ કરવામાં આવી રહિ છે. સંસ્થાનું કહેવુ છે કે સિંધીઓનો કોઇ ચોક્કસ રાજ્ય, શહેર નથી તો એક સર્વાગી ચેનલ હોય સથીયારો રહી શકે.

અન્ય સમાચારો પણ છે...