તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mandvi News Dushanam Goswami Samaj Gondiali Ta Mandavi39s Nominees Were Elected 064618

દશનામ ગોસ્વામી સમાજ ગુંદિયાળી તા. માંડવીના હોદેદારોની વરણી કરવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દશનામ ગોસ્વામી સમાજ ગુંદિયાળી તા. માંડવીના હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે ગોસ્વામી પ્રવીણગીરી ભગવાનગીરી, ઉપપ્રમખુ ગોસ્વામી મહેશગીરી નિર્મલગીરી, મંત્રી ગોસ્વામી વિનોદગીરી રામગીરી, ખજાનચી ગોસ્વામી જીગ્નેશગીરી હરીગીરી, કારોબારી પ્રમુખ ગોસ્વામી રાહુેલગીરી દિનેશગીરી, સહમંત્રી જયેન્દ્રગીરી રાજેશગીરી ગોસ્વામી, સહખજાનચી સુરેશગીરી રામગીરી ગોસ્વામી, તથા કારોબારી ઉપપ્રમુખ તરીકે મયુરગીરી દિનેશગીરી ગોસ્વાીની વરણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...