તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીપીટી 109 MLT કાર્ગો હેન્ડલીંગનું લક્ષ્યાંક પુરુ કરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હી ખાતે આયોજીત સ્ટાર એવોર્ડઝમાં ડીપીટીને બેસ્ટ પોર્ટ ઓફ ધ યરનો એવોર્ડ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરાયા હતા.

કાર્ગો હેન્ડલીંગ ક્ષેત્રે ગત દશકાથી સમગ્ર દેશમાં ડંકો વગાડી રહેલા દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલાને પણ શ્રેષ્ઠ પોર્ટ એવોર્ડ અપાયો હતો. જે માટે ચેરમેન એસ.કે. મહેતા સહુ ટ્રસ્ટી, ઉપભોક્તા અને અધિકારીઓને શુભેચ્છા પાઠવીને ચાલુ વર્ષેના પોર્ટના ટાર્ગેટ 109 એમએમટીને પણ પુર્ણ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અહિ નોંધવુ રહ્યુ કે પોર્ટ દ્વારા પોતાની કાર્ગો હેન્ડલીંગ ક્ષમતાને વધારવાના સતત પ્રયાસો કરાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો