તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુન્દ્રા પાંજરાપોળને ગૌવંશ ચારા પેટે 51000નું દાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકામાં દુષ્કાળની વિષમ પરિસ્થિતીને અનુલક્ષીને મુંબઇ સ્થિત જૈન અગ્રણીએ મુન્દ્રા પાંજરાપોળના સાડાઉ કેન્દ્રને ગાયો માટે 51000ની બે ગાડી લીલા ઘાસચારાનું દાન આપ્યું હતું.

મૂળ મુન્દ્રા અને વ્યવસાય અર્થે ચિચપોકલી (મુંબઇ) મધ્યે વસવાટ કરતા રેખાબેન અશ્વિનભાઈ મહેતાએ તેમના માતા પિતા રતનબેન ટોકરશીભાઈના સ્મરણાર્થે દાન પેટે આપેલ ચેકને સંસ્થાના માનદ મંત્રી કાંતિભાઈ શાહે સ્વીકારી દાતાઓનો આભાર માન્યો હતો.

સંસ્થાના ભુપેનભાઈ મહેતા, હિરેનભાઈ સાવલા, મયુરીબેન ટોપરાણી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો