શ્વાન આડો ઉતરતાં બાઇક સવાર ઘાયલ

Anjar News - dogs stray down the bike wounded in the morning 060017

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:00 AM IST
અંજારની જી.આઈ.ડી.સી પાસે આવેલા રાધિકા પેટ્રોલ પમ્પ સામે રોડ પર ગત તા. 18-7ના રાત્રે 9-30 વાગ્યે ખીમજી વાઘભાઈ બચુભાઇ પરમાર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પર શ્વાન આડું ઉતરતા બાઇકને બ્રેક મારતા ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી.

X
Anjar News - dogs stray down the bike wounded in the morning 060017
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી