મુન્દ્રામાં જિલ્લાકક્ષાની ચેસ સ્પર્ધા સંપન્ન

Mundra News - district chess competition in mundra concluded 070124

DivyaBhaskar News Network

Dec 15, 2019, 07:01 AM IST
ભુજ| મુન્દ્રાની રોટરી ક્લબ અને ખારવા ચેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે અાયોજિત અખિલ કચ્છ ચેસ સ્પર્ધામાં વય જૂથ 14, 18 તથા ખુલ્લા વિભાગમાં 54 ખેલાડીઅે મગજ કસ્યું હતું. મુન્દ્રાના સરપંચ ધર્મેન્દ્ર જેસરના હસ્તે સ્પર્ધા ખુલ્લી મૂકાઇ હતી. અા વેળાઅે નામાંકિત ચેસ ખેલાડીઅો વિજય અોઝા, દિનેશ ગોસ્વામી, સંજય દાવડા સહિતનાઅે હાજર રહી ખેલાડીઅોને પ્રોત્સાહિત કર્યા હતા. અાયોજનમાં ધીરેન ચુડાસમા, ઇકબાલ મોગલ, ક્લબના મંત્રી મનોજ તન્ના, અતુલ પંડ્યા, નરેન્દ્ર દવે સહિતના સહભાગી બન્યા હતા.

X
Mundra News - district chess competition in mundra concluded 070124

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી