તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પદમપુર શાળામાં બાળકોને પતંગોનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી |તાલુકાના પદમપુર પંચાયતી પ્રા.શાળા ખાતે ઉતરાયણની ઉજવણી કરવામાં અાવી હતી. અહીં હિતેશ દિનેશભાઈ સેંઘાણી તરફથી બાળકોને મક્રસંક્રાન્તિના તહેવાર ઉજવણીનો આનંદ લેવા માટે દર વર્ષે તમામ બાળકોને પોતાના તરફથી પતંગોનુ વિતરણ કરવામા આવે છે. બાળકો તરફની લાગણી બદલ દાતાનો શાળા સ્ટાફ દ્વારા આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો