ખાડા ખોદીને ફરી કોઇ સુરક્ષા ચિન્હ વગર જેમના તેમ મુકી દેવાયા

Gandhidham News - digging the pits again without any security symbol 062518

DivyaBhaskar News Network

Jun 17, 2019, 06:25 AM IST
આદિપુરમાં ખાડા ખોદીને મુકિ દેવાયા બાદ તેના પર કોઇ સુરક્ષા માટેની ચેતવણી આપતી સંજ્ઞાઓ નહતી જેથી બાઈક ચાલકનું તેમા પડીને મોત નિપજ્યુ હતુ. જે ઘટનાને હવે એકાદ વર્ષે થવા આવ્યુ અને દરમ્યાન અન્ય ઘટનાઓ પણ બની ચુકિ છે ત્યારે વધુ એક વાર ગાંધીધામની પાલીકા જેના માટે જાણીતી છે તે ફરી કરી દેખાડ્યુ છે. ઝંડા ચોક વિસ્તારમાં પાણીની લાઈનમાં લીકેજને નિવારવા માટૅ ત્રણેક દિવસ અગાઉ ઝંડાચોક નજીકના વિસ્તારોમાં ખાડા ખોદી નખાયા હતા, પરંતુ ત્યારબાદથી જેમના તેમ રાખીને તેના પર કોઇ સંજ્ઞા કે ચેતવણી આપતી પટ્ટી પણ લગાવવાની પરેજી પાળી નહતી.

X
Gandhidham News - digging the pits again without any security symbol 062518
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી