તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ ડે પર શહેર વિશેની ડોક્યુમેન્ટરી લોન્ચ કરવા નિર્ધાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામએ સ્વતંત્ર ભારતમાં જન્મેલુ એવુ શહેર છે, જેની અલગતા વિશે હંમેશા ઉલ્લેખ થતો રહે છે. આજ ભીન્નતાને વધુ સારી રીતે સહુ સમક્ષ રાખવાનો ગાંધીધામમાં ધો. 11 અને 12માં અભ્યાસ કરતા છાત્રોને આવ્યો અને તેમણે શહેર પર ડોક્યુમેન્ટ્રી બનાવવાની શરુઆત કરી. 17 વર્ષીય પ્રયાગ તેજવાની અને અર્જુંન સિંઘ દ્વારા \\\'ગાંધીધામ- સીટી ઓફ હોપ\\\' વિષય પર ડોક્યુમેન્ટ્રી બનાવવાની શરુઆત કરી છે. જે માટે તેવો શહેરની માર્કેટ અને વિભીન્ન સ્થળોનું શુટીંગ કાર્ય કરી રહ્યા છે. આ ફિલ્મને તેવો આગામી 12 ફેબ્રુઆરીના ગાંધીધામ ડેના લોન્ચ કરવામાં આવશે અને લોકોનો સારો સહયોગ મળી રહ્યાનું તેમણે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો