ભર ઉનાળે પોશ વિસ્તારોમાં માર્ગો પર વહેતુ સ્વચ્છ પાણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભર ઉનાળે ગાંધીધામ સંકુલના પોશ વિસ્તારોમાં ચોખ્ખા પાણીનો બેફામ વ્યય કરાતો હોવાની રાવ ઉઠવા પામી છે. એક તરફ જ્યારે એક મોટા વર્ગને પાણી નિયમીત પાણી સપ્લાય પણ નથી પહોંચાડી શકાઈ રહ્યો ત્યારે બીજી તરફ પોશ વિસ્તારોમાં સ્વચ્છ પાણીનો એટલી હદે વ્યય કરાઈ રહ્યો છે કે ચોમાસાની જેમ પાણીના માર્ગો પર વહિ નિકળ્યું હતું. જાગ્રુત નાગરીકો દ્વારા આ માટૅ પ્રશાસન પાણીની કિંમત સમજાવવા અભીયાન છેડે તેવી માંગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...