તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઠારાના બાળકોને સ્વેટર, ધાબળા અપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નલિયા |સોશિયલ મિડિયાના સંપર્કથી સદ્દવિચાર ફાઉન્ડેશનની ટીમ પહોંચી માંડવી અને કોઠારા સુધી. ફુટપાથ પર રહેતા પરિવારોને 60 સ્વેટર અને 15 ધાબળા વિતરણ કરાયા હતાં. માંડવીના શ્યામભાઈ ગઢવીઅે થોડાક દિવસ પહેલા કોઠારાની આજુબાજુ ફુટપાથ પર રહેતા પરિવારોને જોઈ તેમના બાળકોને સ્વેટર અાપવા સદ્દવિચાર પરિવારના રાહુલભાઈ કોઇટિયાને કહેતા ટીમ સાથે ત્યાં પહોંચી બાળકોને સ્વેટર, ધાબળા આપ્યા આ પ્રસંગે જેતસિંગ સોલંકી, પરેશ ચૌહાણ, સંજય ગૌસ્વામી, ગોપાલ કોટક, ક્રિપાલભાઈ સહિતના યુવાનો સહભાગી થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો