તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભચાઉના ગુર્જર મેઘવાળ સમાજના સ્મશાનમાં લોકજાગૃતિ અર્થે સંતવાણીનું આયોજન થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ | ભચાઉ ના ગુર્જર મેઘવાળ સમાજના સ્મશાનમાં તાજેતરમાં સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. સંતવાણીના કાર્યક્રમમાં દિનેશભાઈ વાઘેલા, લાલજી મકવાણા, દાનાભાઈ દાફડા, રામદાસ બાવાજી, જીતુભા ગઢવી તેમજ ગુર્જર મેઘવાળ સમાજના યુવાનોએ સાથે મળીને લોકજાગૃતિ માટે સ્મશાનમાં સંતવાણીનું આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...