તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Mandvi News Celebrate The Foundation Day Of Hindu Youth Association In Mandvi With Home Havan 065522

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીમાં હિન્દુ યુવા સંગઠનના સ્થાપના દિનની હોમ-હવન સાથે ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવી| માંડવી ખાતે તાજેતરમાં હિન્દુ યુવા સંગઠનની સ્થાપના દિનની ઉજવણીના અવસરે હોમ-હવન અને મહાઅારતી સહિતના અાયોજનો કરવામાં અાવ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતાં. સંસ્થાના સ્થાપક પ્રમુખ રઘુવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ધાર્મિક કાર્યક્રમ યોજવામાં અાવ્યો હતો. શહેર અને તાલુકા પ્રમુખ તથા અન્ય હોદેદારો મહાઅારતી અને હવનનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ નિલકંઠ નગર સોમનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો