તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CCTV માટે કેબલ પાથર્યા બાદ ખાડાઓથી વાહનચાલકો પરેશાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ સંકુલમાં ચોતરફ સીસીટીવી કેમેરા લગાવવાની પ્રક્રિયાને અંતિમ ચરણમાં છે ત્યારે તે માટૅ કરાઈ રહેલી કેબલ નાખવાની પ્રક્રિયા બાદ રોડને સમથળ ન કરાતા વાહનચાલકોને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઓસ્લો સર્કલ નજીક દ્રિ ચક્રી વાહનોએ તે ખાડાઓના કારણૅ સંતુલન ગુમાવતા પડી ગયાની ઘટનાઓ બનવા પામી છે.

શહેરમાં અંદાજીત 40થી વધુ જગ્યાઓ પર સીસીટીવી લગાવવાની ગતીવીધી ચાલી રહિ છે, જે માટૅ કરાઈ રહેલા કાર્યોને યોગ્ય રીતે નિભાવવામાં ન આવી રહ્યાનો સુર ઉઠતો રહ્યો છે. તો વિવિધ સ્થળોએ આ માટૅ કેબલ નાખવા રોડ પર કરાયેલા ખાડાઓને યોગ્ય રીતે ન પુરીને માત્ર તેના પર મલબો પાથરી દેવાતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે અને દ્રી ચકી વાહનો સ્લીપ થવાની ઘટનાઓ પણ સામે આવી રહિ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો