તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુન્દ્રાના જોટેશ્વર મહાદેવ મંદિરના પૂજારી બ્રહ્મલીન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબા સમયથી નગરના બંદરરોડ સ્થિત જોટેશ્વર મંદિર મધ્યે પૂજા કરતા સાગરગીરી બાપુ (જૂનાગઢ)નું રવિવારે હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયું હતું. આજે સાંજે નગરના મુખ્ય માર્ગો પરથી તેમની પાલખીયાત્રા કાઢ્યા બાદ તેમને જોટેશ્વર મહાદેવ મંદીરના પ્રાંગણમાં સમાધી આપવામાં આવી હતી. ત્યારે બહોળી સંખ્યામાં તેમના ભક્તજનો ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, મોરબી, ગોંડલ સહિતના ગામોથી આવેલ સાધુ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...