રાપર મામલતદાર કચેરી ખાતે ઇમરજન્સી રિસ્પોન્સ ટિમ પાસે હોડી,રસા કે

Rapar News - boat rasa k near emergency response team at rapper mamlatdar office 072505

DivyaBhaskar News Network

Dec 15, 2019, 07:25 AM IST
રાપર મામલતદાર કચેરી ખાતે ઇમરજન્સી રિસ્પોન્સ ટિમ પાસે હોડી,રસા કે બીજા બચાવવાના કોઈ સાધનો જ નથી અને પૂરતો સ્ટાફ પણ નથી માત્ર બે ત્રણ જણાથી ચાલે છે ઇમરજન્સી રિસ્પોન્સ તેવું ભરતસિંહ જાડેજાએ જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક વર્ષો થી રાપર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલની લંબાઈ 100 કિલોમીટરથી પણ વધારે છે અને અવારનવાર ડૂબવાના બનાવો બની ચુક્યા છે જેમાં કેટલીય માસુમ જીદગીઓ હોમાઈ ચુકી છે પણ અહીં તંત્ર કે મામલતદાર વિભાગ પાસે કોઈ પૂરતો સ્ટાફ કે પૂરતાં સાધનો ના હોવા ના કારણે અનેક લોકો ભોગ બને છે.

X
Rapar News - boat rasa k near emergency response team at rapper mamlatdar office 072505

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી