તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદિપુર પાસે શનિદેવ મંદિર પાસે બાઇક અડફેટે યુવાન ઘાયલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આદિપુર-અંજાર રોડ પર આવેલા શનિદેવના મંદિર પાસે રોડ ક્રોસ કરતા યુવાનને અજાણ્યા બાઈક ચાલકે હડફેટમાં લેતા ઈજા થઇ હતી. મુન્દ્રાના ભદ્રેશ્વરમાં રહેતા અને કેટરર્સમા કામદાર તરીકે કામ કરતા 27 વર્ષીય સતિષ જયંતી પારાધી શનિદેવ મંદિર પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પુરપાટ આવી રહેલા બાઇક ચાલકે તેને ટક્કર મારતાં તે ફંગોળાતા ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને પ્રથમ સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે.માં રીફર કરાયો હતો, બાઇક ચાલક નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો