તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભચાઉ પાસે ડમ્પર ટ્રેઇલરમાં અથડાતાં ટ્રાફીક જામ થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉમાં ડો.મેવાડાની હોસ્પીટલ સામે ભુજ તરફ જઈ રહેલા ટ્રેઇલર ઉપર રહેલા પવનચક્કીના પાંખડામાં પાછળથી આવી રહેલા ડમ્પર ચાલકે કાબુ ગુમાવીને પોતાનું ડમ્પર પવનચક્કી ના પાંખડા સાથે અથડાવી દેતાં સદ્દભાગ્યે કોઇને વધુ ઇજાઓ નોતી પહોંચી પણ આ અકસ્માતથી કલાક સવા કલાક સુધી ટ્રાફીક જામ રહ્યો હતો. નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ડમ્પર ચાલકનો વાંક હતો.

અન્ય સમાચારો પણ છે...