તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવાપરમાં વીજ પુરવઠો બંધ રહેતાં બેંક પોસ્ટનાં કામકાજ ઠપ્પ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નખત્રાણા તાલુકાના રવાપર ગામે સવારથી સાંજ સુધી સમારકામના લીધે વીજ પુરવઠો બંધ રખાતા પોસ્ટ ઓફિસની વહીવટ ઠપ્પ થતાં કર્મચારીઓ કામકાજ વગર બેસી રહ્યા હતા. બેંક સામે બીજો શનીવાર હોતા બે દિવસ શનિ-રવિ રજા થઇ ગઇ અને સોમવારે ખુલી, તો વીજ પુરવઠાનો કાપ અને 14મી તારીખે મકરસક્રાંતિ આવતા મંગળવારે પણ બેંક બંધ રહી છે. આમ લગાતાર ચાર દિવસથી બેંક વહીવટ બંધ રહેતા સાાન્ય લોકો માટે કમુરતામાં સક્રાંત બગળી તેવો તાલ સર્જાયો હતો મકરસંક્રાંતી માટે રૂપિયાની લેવડ-દેવડ, ચીજ વસ્તુ ખરીદવા ગરીબ મધ્યમવર્ગના લોકોને બેંક ખુલ્લી હોવા છતાં વીલે મોઢે પાછા વળવું પડ્યુ હતું. દરમિયન રવાપરમાં દસ દિવસથી એટીઅેમની રામાયણ ગઇ નથી હજુ એટીએમ બંધ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો