કંડલાથી કાર્ગો લઈને વહન કરી રહેલા ટ્રેઈલરનું અન્ય ટ્રેઈલર

Gandhidham News - another trailer of a trailer carrying a cargo carrying kargala 063021

DivyaBhaskar News Network

Jun 18, 2019, 06:30 AM IST

કંડલાથી કાર્ગો લઈને વહન કરી રહેલા ટ્રેઈલરનું અન્ય ટ્રેઈલર સામસામે અથડાઈ ગયા હતા. ઘટનામાં એક ચાલક ઘાયલ થતા સારવાર માટૅ ખસેડાયો હોવાનું જાણવા મળે છે.

કંડલાથી કાર્ગોનો જથ્થો લઈ જતા ટ્રેઈલરનું રાજસ્થાનના સિરોહી નજીક આવેલા સરવાડા ગામ પાસે અન્ય એક ધસમસતા સામે આવી રહેલા ટ્રેઈલર સાથે અકસ્માત થઈ ગયો હતો. સામસામે અથડાવાના કારણૅ ઘટનામાં એક ટ્રેઈલરનો ચાલક રામસિંહ શંકરસિંહને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર માતૅ સિરોહી હોસ્પીટલ ખસેડાયા હતા. અહિ તાજેતરમાંજ કંડલાથી ટીમ્બરનો જથ્થો લઈ જતા ટ્રેઈલરનું પણ અકસ્માત સર્જાયુ હતુ.

X
Gandhidham News - another trailer of a trailer carrying a cargo carrying kargala 063021
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી