તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજાર |અંજારના ટાઉનહોલ પાસે આવેલ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર |અંજારના ટાઉનહોલ પાસે આવેલ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણ મધ્યે આદ્ય શક્તિની આરાધનાં ચૈત્ર નવરાત્રી નિમિતે તા. 11/4/19ના ગુરુવારે સાંજે 6-30 થી 8-30 વાગ્યા દરમ્યાન કથાકાર જીજ્ઞેશદાદા રાધે-રાધે (કેરિયાચાડ વાળા)ના દિવ્ય દર્શન, સત્સંગ તેમજ સંતવાણીનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સૌ ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને સમયસર હાજર રહી ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા શ્રી જડેશ્વર મહાદેવ મંદિર મહોત્સવ ઉજવણી સમિતિ તથા પૂજારી રમણીકગર માધવગર ગોસ્વામી દ્વારા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...