તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજાર PGVCL દ્વારા આંબેડકર જયંતીની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતરત્ન ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 128મી જન્મ જયંતિ નિમીતે પીજીવીસીએલ અંજાર વર્તુળ કચેરીના મહેશ્વરી કર્મચારી સંઘ દ્વારા તેમની ઉજવણી વિભાગીય કચેરી ગાંધીધામ મધ્યે કરવામા આવેલ હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે પીજીવીસીએલ ભુજ વર્તુળ કચેરીના વડા એ.એસ.ગરવા, અંજાર વર્તુળ કચેરીના હિસાબી અધીકારી બી.કે.મહશ્વેરી, ડૉ.ભાણજીભાઇ સોમેયા, મેડીકલ ઓફીસર ડૉ.મકવાણા તેમજ અંજાર વર્તુળ કચેરીના અધીકારી અને કર્મચારીગણ અને તેમના કુટુંબી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહલે હતા. આભારવિધી મહેશ્વરી કર્મચારી સંઘના પ્રમખ પ્રતાપભાઇ મહેશ્વરી દ્વારા કરવામા આવેલ અને કાર્યક્રમનું સંચાલન ઉદ્દબોધક તરીકે વનરાજભાઇ દ્વારા કરવામા આવેલ. આ કાયુક્રમને સફળ બનાવવા સંઘના તમામ સભ્યોએ જહમેત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...