વિમાન ઉડ્ડયન વિષયક શૈક્ષણિક સેમિનાર યોજાશે

Gandhidham News - aircraft avionics academic seminar will be held 062517

DivyaBhaskar News Network

Jun 17, 2019, 06:25 AM IST
નુતન પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી સ્કાયલાઈન એવીએશન ક્લબ, બોમ્બે દ્વારા મેનેજિંગ ડાયરેક્ટર કેપ્ટન એ.ડી. માણેક 'એવિએશન' અર્થાત વિમાન ઉડ્ડયન વિષયક વિવિધ અભ્યાસક્રમો સંદર્ભે તા.25 જુનના મંગળવારે સાંજે 5:30 વાગ્યે ગાંધીધામ ચેમ્બર હોમ ખાતે સેમિનાર યોજવામાં આવશે.

X
Gandhidham News - aircraft avionics academic seminar will be held 062517

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી