તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજારમાં કિશોરે ફાંસો ખાધો : આદિપુરના યુવાનનું માલગાડી અડફેટે મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજારના વિજય નગરમાં રહેતા 15 વર્ષીય કિશોરે ગળે ફાસો ખાઈ મોત વ્હાલું કર્યું હતું. તો બીજી તરફ આદિપુર રહેતો યુવાન માલગાડી સાથે અથડાતા તેનું મૃત્યુ થયું હતું.સિદ્ધેશ્વર પાર્ક, આદિપુરમાં રહેતો 24 વર્ષીય દર્શન વિનોદ ગોર મેઘપરના જુમાપીર દરગાહ પાસે ઉભો હતો. ત્યારે માલગાડી આવી જતા દર્શન માલગાડી સાથે અથડાઈ ગયો હતો. જેથી તે ગંભીર રીતે ઘાય થતા તેનું મૃત્યુ થયું હતું. તો બીજો તરફ પ્રાણામી મંદિર પાસે, વિજય નગર, અંજારમાં રહેતો 15 વર્ષીય સંજય રમેશ કોલીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર પંખામાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો