પાલિકાના પાણી પુરવઠા ચેરમેનના જણાવ્યા મુજબ ગટર લાઈનમાં રહેલા મોટા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાના પાણી પુરવઠા ચેરમેનના જણાવ્યા મુજબ ગટર લાઈનમાં રહેલા મોટા ઉંદરો પાણીની શોધમાં ઘરોની પર્સનલ પીવીસી લાઈનોને કાપી નાખે છે જેના કારણે પાણીનો ખૂબ જ વેડફાટ થાય છે તેમજ ગટર મિશ્રિત પાણી થઈ જતું હોવાથી પાણી વિતરણ વ્યવસ્થામાં ત્રુટીઓ આવે છે. જૂની પાણીની લાઈનોમાં ઝાડના મૂળિયા તેમજ કચરો આવી જતો હોવાથી અંજારમાં પાણી વિતરણ સમસ્યા ખોરવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...