તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારીરોહરની શાળામાં 100 બાળકોમાં સ્કુલબેગ, કંપાસનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ| રાષ્ટ્રીય યુવા દિવસ, સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિતે ખારી રોહર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 100 બાળકોને સ્કુલ બેગ તથા કંપાસનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તે સાથે સ્વામીજીનાં જીવનચરિત્ર તથા ઉપદેશો વિશે પ્રેરણા પણ પુરી પાડવામા આવી હતી. જેમાં શાળા આચાર્ય અને શિક્ષકગણ તથા ગ્રામ આગેવાનોનાં સહયોગથી રોબીનહુડ આર્મી,આદિપુરના યુવા સ્વયંસેવકો દ્વારા કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો