તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામખિયાળી ચાર રસ્તા પર સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં કુદરતી ચમત્કાર એ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામખિયાળી ચાર રસ્તા પર સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં કુદરતી ચમત્કાર એ પણ હતો કે આ દંપતી સાથે રહેલા દશ વર્ષ ના બાળકને કુદરતે ખરોચ પણ પડવા ન દઈ ને ઈશ્વરીય શક્તિને સર્વોપરી ઠેરવી હતી અને તેનો ચમત્કારિક બચાવ થયો હતો હાલે આ મહિલાને લાકડીયા હોસ્પિટલ ખાતે પી.એમ માટે ખસેડવામાં આવ્યા હતા તો ભરતભાઈ ને સારવાર માટે ભચાઉ ખસેડવામાં આવ્યા છે, સ્થાનિક પોલીસે ત્વરિત ટ્રાફિક હટાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...