તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભચાઉમાં ઘર પાસેથી બાઇક ચોરાઇ ગયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં ઘરની બહાર પાર્ક કરાયેલું બાઇક ચોરાઇ ગયું હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાઇ છે.પ એપ્રીલના બનેલા બનાવમાં પહેલાં વેપારીએ જાતે શોધવાના પ્રયત્ન કર્યા બાદ બાઇક ન મળતાં આખરે પોલીસને જાણ કરી હતી.

આ બાબતે ભવાનીપુરની શેરી નંબર 6 માં રહેતા વેપારી દિલીપ મોહનલાલ સોની (ચાંપાનેરીયા) એ નોંધાવેલી ફરિયાદને ટાંકી પીએસઓ રવિન્દ્રસિંહ ઝાલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.5 એપ્રીલના સાંજે 7.20 વાગ્યાના આરસામાં તેમણે પોતાના ઘર બહાર પાર્ક કરેલું રૂ.20,000 ની કિંમતનું બાઇક માત્ર એક જ કલાકમાં કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...