તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુન્દ્રામાં ઘોડિયામાં સુતેલી બાળકી ચિરનિંદ્રામાં પોઢી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુન્દ્રા સ્થિત સમુદ્ર ટાઉનશીપ ખાતે વસવાટ કરતા દંપતીની ઘોડિયામાં સુતેલી કુમળી વયની બાળા અગમ્ય કારણોસર મોતને ભેટતાં પતિ પત્ની પર આભ તૂટી પડ્યું હતું.

બાળકીની માતા રિદ્ધિબેન ભાવિક ત્રિવેદીના કહેવા મુજબ ગુરૂવારે બપોરે પુત્રી આહના (ઉ.વ.1)ને ઘોડિયામાં સુવડાવી નહાવા ગયા હતા. નહાઈને બહાર આવી જોતાં આહના નિષ્પ્રાણ હાલતમાં હતી. બનાવને પગલે હેબતાઈ ગયેલા રીધ્ધીબેને તાત્કાલીક મુન્દ્રા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે ઘસી જઈ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. જેમાં તેનું મોત કુદરતી રીતે થયું હોવાનું બહાર આવ્યું હતું. એએસઆઇ મંગલભાઈ ખાખલાએ અકસ્માતનો ગુનો દર્જ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો