તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંઇ જલારામ મંદિરનો 7મો પાટોત્સવ ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણામાં સાંઇ જલારામ મંદિરના 7મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.

પુલવામાના શહીદોને અંજલિની સાથે ગણેશ સ્થાપના, નૂતન ધ્વજારોહણ, હોમ-હવન સાથે સાંજે મહાઆરતી અને મહાપ્રસાદ યોજાયાં હતાં. દક્ષાબા ચંદનસિંહ રાઠોડ પરિવારની દીકરી નંદનીબાએ સંસ્થાને 2 વ્હીલચેર અને 4 વોકર અર્પણ કર્યાં હતાં. સંસ્થાના રાજેશ પલણે સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. મહાપ્રસાદના દાતા લીલાવંતીબેન ઊકેડા પરિવાર રહ્યો હતો. આયોજન વ્યવસ્થા સાંઇ જલારામ મંદિર સેવા સમિતિએ સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો