મોટા અંગિયામાં 6 ખેલીઓ પાંજરે પુરાયા

નખત્રાણા | નખત્રાણા તાલુકાના અંગીયા મોટા ગામે જુગાર રમતા છ ખેલીઓને નખત્રાણા પોલીસે ઝડપી પાડયા હતા. મોટા અંગિયા...

DivyaBhaskar News Network | Updated - Mar 16, 2019, 03:10 AM
Nakhatrana News - 6 artisans in big angia complete with pajas 031020
નખત્રાણા | નખત્રાણા તાલુકાના અંગીયા મોટા ગામે જુગાર રમતા છ ખેલીઓને નખત્રાણા પોલીસે ઝડપી પાડયા હતા. મોટા અંગિયા ગામે જાહેરમાં રસ્તા પર તીનપત્તીનો જુગાર રમતા રજાક જુમા લુહાર રહે મોટા અંગીયા, લીલાધર ઉર્ફે લાલજી શિવરાજ સોની, રહે પ્રાચીનનગર નખત્રાણા, રફીક કરીમ ઉર્ફે ખમુ બકાલી રહે મોટા અંગિયા, અમૃત બાલા ગરવા રહે મોટા અંગિયા, ખમીશા ફકીરમામદ બકાલી મોટા અંગિયા, અબ્દ્રેમાન ઇશાક બકાલી મોટા અંગિયા સહિત 6 જણાઓને પોલીસે 5,620ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.

X
Nakhatrana News - 6 artisans in big angia complete with pajas 031020
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App