તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામખિયાળીની શાળાને 51 હજારનું દાન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભચાઉ| ભચાઉ તાલુકાના સામખિયાળીના સંઘ્યાગિરિબાપુ સંસ્કૃત વિદ્યાલયને ઇલેક્ટ્રોથર્મ કંપની દ્વારા 51 હજાર રૂપિયાનું અનુદાન અપાયું હતું.કંમ્પનીના એચઆર હેડ આર. પી સીંગ, અક્ષ્યભાઈ, દેવાયતભાઈઅે રૂબરૂ મુલાકાત લઇને સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી હતી. 100 જેટલા રૂષિ કુમારોને વિના મૂલ્યે અભ્યાસ, 300 જેટલી ગાયની સેવા અને 24 કલાક અન્નક્ષેત્ર ચલાવાય છે તે બાબત સરાહનીય છે તેમ અેચઅાર હેડ દ્વારા જણાવાયું હતું. આ પ્રસંગે ઉમીયાશંકર જોષી, ગંભીરસિંહ જાઙેજા, રમેશભાઈ, પ્રજ્ઞેશભાઈ, ઠાકરભાઇ, મુકેશભાઈ, જીતેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસભાઈ રાજગોરે આભાર વ્યક્ત કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો