\'મોમ અને મારુ રેમ્પ\' ઃ શિક્ષાના પથ પર આગળ વધતા ભુલકા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના સનફ્લાવર સ્કુલમાં યુકેજી સ્નાતક દિવસની ઉજવણીમાં બાળકોની \\\'મોમ અને મારુ રેમ્પ\\\' માં બાળકો સાથે માતાઓએ રેમ્પ કરી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. યુકેજીના બાળાકોએ હેપ્પી એન્ડિંગ ગીતની પ્રસ્તુતી કરી હતી તો ગ્રેજ્યુએશન કેપમાં સજ્જ બાળકોનો ઉત્સાહ અનેરો દેખાતો હતો. આચાર્યા રુચી સંઘવીએ બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનીત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...