તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેમ્પમાં 78 લોકોનું 30300 સીસી રક્ત એકત્ર કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાવીર જન્મ ક્લ્યાણક મહોત્સવના ઉપલક્ષમાં ગાંધીધામ સંકુલમાં રક્તદાન શીબીરનું આયોજન કરાયુ હતુ. જેમાં 78 લોકોએ રક્તદાન કરીને 30,300 સીસી રક્ત એકત્ર કર્યુ હતુ. તમામ રક્તદાતાઓને સ્મ્રુતિ ચિહ્ન અને સન્માન પત્ર અપાયા હતા. આયોજનને સફળ બનાવવા માટે રાજસ્થાન જૈન નવયુવક મંડળના મંત્રી સુરેશ નાહટા, પ્રોજેક્ટ સંયોજક મદન વગતાણી, જિતેંદ્ર જૈન, દિપક પારેખ, મહેંદ્ર નાહટા, જિતેંદ્ર સિંઘવી, રાકેશ સેઠિયા, ઓમપ્રકાશ ચોપડા, કમલેશ ભંસાલી સાથે રાજાભાઈ બ્લડબેંકના તબીબ અને ટીમે સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...