વિશ્વ યોગ દીવસના ઉપલક્ષમાં ગાંધીધામમાં 3 દિવસીય નિઃશુલ્ક યોગ

Gandhidham News - 3 yrs free yoga in gandhidham in world yoga day 063019

DivyaBhaskar News Network

Jun 18, 2019, 06:30 AM IST

વિશ્વ યોગ દીવસના ઉપલક્ષમાં ગાંધીધામમાં 3 દિવસીય નિઃશુલ્ક યોગ શિબીરનું આયોજન કરવામાં આવનારુ છે. જેના ઉપલક્ષમાં દિનદયાલ હોલ ખાતે સંગીતમય આયોજન કરાશે.

આગામી તા.19/06 થી 21/06ના સવારના 6:30 થી 8 તેમજ સાંજે 6 થી 7:30 સુધી યોગાચાર્ય કુલદીપ ત્યાગી શ્રુંગઋષિ યોગ સરોવરના નેર્તુત્વ હેઠળ લાઈવ સંગીત સાથે પંડિત દિન દયાલ હોલ, ગુરુકુળ ખાતે યોજાશે. જેમાં અગ્રવાલ સમાજ,આર્ય સમાજ, ભારત વિકાસ પરિષદ, ઉતર ભારતીય કચ્છ સેવા સમાજ, રોટરી ક્લબ, કંડલા ટીમ્બર એસો., જાંગીડ બ્રાહ્મણ સમાજ સમિતિ, સમસ્ત બ્રહ્મસમાજ, ક્રુષ્ણ ક્રુપા પરીવાર, સુંદરકાંડ પ્રચારક સંઘ સહિતના જોડાશે. લોકોને પણ લાભ લેવા જણાવાયુ છે.

X
Gandhidham News - 3 yrs free yoga in gandhidham in world yoga day 063019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી