• Home
  • Kutchh
  • Mundra
  • Mundra News - 12 containers of restricted e waste caught on mundra kandla port 031642

મુંદ્રા-કંડલા પોર્ટ પર પ્રતિબંધિત ઇ-વેસ્ટના 12 કન્ટેનર પકડયા

DivyaBhaskar News Network

Mar 15, 2019, 03:16 AM IST
Mundra News - 12 containers of restricted e waste caught on mundra kandla port 031642
ડીઆરઆઇ (ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ) દ્વારા મુદ્રા અને કંડલા પોર્ટ પર દરોડા પાડીને રૂપિયા 3કરોડનો ઇ-વેસ્ટનો જથ્થો ઝડપી પાડયો હતો. મુંબઇના વેપારીએ ખોટી માહિતી આપીને હોંગ-કોંગ, ઓસ્ટ્રેલિયા, દુબઇ અને સાઉથ કોરિયાથી પર્યાવરણને નુકશાન કારક ઇ-વેસ્ટનો જથ્થો 12 કન્ટેનરમાં દાણચોરી કરીને મંગવામાં આવ્યો હતો.

X
Mundra News - 12 containers of restricted e waste caught on mundra kandla port 031642
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી