તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 હજારનો દેશી દારૂ કારમાં લઇ જતો 1 જબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં કારમાં દેશી દારૂની હેરફેર કરી રહેલા એક શખ્સને પોલીસે રૂ.4,400 ની કિંમતના દેશી દારૂ સાથે પકડી લઇ કાર સહિત કુલ રૂ.1.04 લાખનો મુદ્દામાલ કબજે કરી તેના વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

આ બાબતે પોલીસ ચોપડેથી પ્રાપ્ત ગત સવારે એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી નવી સુંદરપુરી ચાર રસ્તા પાસે આવી રહેલી અલ્ટો કાર શંકાસ્પદ લાગતાંતેને રોકી તલાશી લેતાં કારમાંથી રૂ.4,400 ની કિંમતનો 220 લીટર દેશી દારૂ ભરેલો થેલો મળી આવતાં મુન્દ્રા તાલુકાના વવાર ગામના ગોવિંદ કાના સુમાણીયાની અટક કરી તેના વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો