મેઘપર (બો)માંથી 4500 ના દારૂ સાથે 1 જબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજાર પોલીસે મેઘપર બોરીચીના મકલેશ્વરનગરમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ તુલસીદાસ ઝુલવાણીના મકાન પર દરોડો પાડી રૂ.4,500 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 12 બોટલ સાથે તેને પકડી લઇ તેના વિરૂધ્ધ હેડ કોન્સટેબલ વિરેન્દ્ર પુરોહિતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તો અંજારના મતિયાનગરમાં આવેલા મકાનમાંથી રૂ.600 ની કિંમતના વિદેશી દારૂની બે બોટલ મળી હતી પણ આરોપી નીતિન નારાણભાઇ ડુંગરિયા આ દરોડા દરમીયાન ફરાર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...